ગુજરાત
News of Monday, 24th June 2019

લાખાણીના કુંડામાં ચાર લોકોની હત્યા બાદ પરિવારના મોભીનું અમદાવાદમાં મોત

હત્યાકાંડ મામલે કોઇ કડી મળે તે પહેલાં પિતાનું મોત થયું.

અમદાવાદ : બનાસકાંઠાના લાખણીના કૂંડા ગામે 4 લોકોની હત્યા બાદ પરિવારના મોભી કરશન પટેલનું સારવાર દરમ્યાન મોત થયુ છે. પરિવારના મોભીનું અમદાવાદમાં સારવાર દરમ્યાન મોત થયુ છે . કરશન પટેલને સારવાર માટે અમદાવાદમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ હત્યા કાંડ મામલે પોલીસને ઘાયલ પિતા પાસેથી હત્યાકાંડ મામલે કોઇ કડી મળે તે પહેલાં પિતાનું મોત થયું.

(1:05 pm IST)