ગુજરાત
News of Friday, 24th May 2019

ગુજરાતમાં પ્રથમ વખત ૬ મહિલા સાંસદો ચુંટાયા

રાજકોટ : ગુજરાતમાં ૨૦૧૪માં ભાજપના ૫ મહિલા ઉમેદવારો સાંસદ તરીકે ચુંટાયેલા. આ વખતે ૬ મહિલા સાંસદ ચુટાયા છે. ૬ મહિલા લોકસભામાં ચંુટાયાની પ્રથમ ઘટના છે. જે મહિલા ચુંટાયા છે, તેમાં ભારતીબેન શિયાળ, ભાવનગર, પૂનમબેન માડમ, જામનગર, શારદાબેન પટેલ, મહેસાણા, રેખાબેન ભટ્ટ, વડોદરા, દર્શનાબેન જરદોશ સુરત અને ગીતાબેન રાઠવા, છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે.

(11:52 am IST)