ગુજરાત
News of Thursday, 24th May 2018

અમદાવાદના અમદુપુરામાં રૂ ની ફેકટરીમાં ભીષણ આગ ભભૂકી :ફાયર બ્રિગેડના 20થી વધુ ગાડીઓ દોડી

 

અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં ઇન્ડિયા ફ્રેશ નામની રૂની ફેકટરીમાં કોઇ કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગે પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું આગની જાણ થતા તાત્કાલીક ફાયર વિભાગે આગને બુઝાવાની કામગીરી શરુ કરી થી ફાયર વિભાગ દ્વારા 20થી વધુ ગાડીઓ દ્વારા ઘટના સ્થળે પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો. આમ છતા આગ પડકારજનક સાબિત થઇ.હતી  આગ એટલી પ્રચંડ હતી કે પાણી ખૂટી પડયુ હતું

(9:21 am IST)