ગુજરાત
News of Thursday, 24th May 2018

હિંમતનગર-વિજાપુર હાઇવે ફોર લેન કામગીરીને કારણે ભારે ટ્રાફિકજામ:ત્રણ કી,મી,લાંબી વાહનોની લાઈનો લાગી

 

હિમતનગરવિજાપુર હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ફોરલેન બની રહેલા હાઇવેની કામગીરીને કારણે ટ્રાફિક જામની સ્થિતી સર્જાઇ હતી. અયોગ્ય ડાઇવર્ઝન અને અયોગ્ય વ્યવસ્થાને લઈને વાહન ચાલકો ફસાયા હતા.ટ્રાફિકજામ થતા 3 કીલોમીટર લાંબી વાહનોની લાઇનો લાગી હતી.

(11:52 pm IST)