ગુજરાત
News of Saturday, 24th April 2021

યુદ્ધના ધોરણે ત્રણ જ દિવસમાં ગાંધીનગર ખાતે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો: અમિતભાઈના હસ્તે કાર્યરત થયો

અમેરિકાથી ફક્ત ૩ દિવસમા મશીનરી આયાત કરી ગુજરાતના પાટનગર ગાંઘીનગર સ્થિત કોલવડા કોવિડ હોસ્પીટલમાં પ્રતિ મિનિટ ૩૦૦ લિટર ઓક્સીજન ઉત્પાદનની ક્ષમતા ધરાવતો ઓકસીજન પ્લાન્ટ યુદ્ધના ધોરણે ગુજરાત સરકારે પૂર્ણ કરતો. આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહના હસ્તે તેને કાર્યરત  કરવામાં આવેલ છે.

 

(12:04 pm IST)