ગુજરાત
News of Saturday, 24th April 2021

ગુજરાતની સ્થિતિ અંગે અમિતભાઈએ કોવિડ અધિકારીઓ સાથે બેઠક કરી

અમદાવાદ આવેલા અમિતભાઈએ કહ્યું હતું કે વિકટનાં સમયે સૌને સાથે રાખી કોવિડ સામે લડીશું: રેમડેસિવિરનો ઉપયોગ ત્યારે જ કરવો જ્યારે જરૂર હોય: તમામ પ્રકારનાં ટેસ્ટ અહીંની હોસ્પિટલમાં થઈ શક્શે: ICU બેડ માટેની ઉપલબ્ધિ પુરી થશે

(10:25 pm IST)