ગુજરાત
News of Wednesday, 24th April 2019

એડીશ્નલ ડીજી ડો.કે.એલ.એન.રાવ , શિક્ષણ ક્ષેત્રે મોટુ નામ ધરાવતા ડો.ઇન્દુ રાવે મતદાન કરી ફરજ બજાવી

રાજકોટઃ રાજય પોલીસ તંત્રના એડીશ્નલ ડીજીપી કક્ષાના સિનીયર આઇપીએસ  અને રાજકોટના પુર્વ જોઇન્ટ પોલીસ કમિશ્નર ડો.કે.એલ.એન.રાવ તથા હિરા ઉદ્યોગ પર   પીએચડીની ડીગ્રી વિદેશમાંથી બબ્બે વખત મેળવનાર અમદાવાદની જાણીતી શિક્ષણ સંસ્થા સાથે સંલગ્ન  ડો. ઇન્દુ રાવે પતિની માફક પોતાની મુળભુત ફરજ સાથે મતદાનની પવિત્ર ફરજ બજાવી પોતાના વિદ્યાર્થીઓને મતદાન કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી.

(3:39 pm IST)