ગુજરાત
News of Wednesday, 24th April 2019

મતદાન અચૂક કરજો :દેશમાં ઈમાનદાર અને વિકાસ કરે તેવી સરકાર ચૂંટજો :અલ્પેશ ઠાકોર

ઇવીએમ સ્ટ્રોંગ રુમમાં મુકાશે

અમદાવાદ :રાજ્યમાં લોકસભાની તમામ 26 બેઠકનું મતદાન શાંતિપૂર્ણ પૂર્ણ થયું છે મતદાન વેળાએ રાધનપુરના  ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ સચિવ અલ્પેશ ઠાકોરે પોતાના મત વિસ્તારમાં મતદાન કર્યુ હતું.

  અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આજે હિટવેવની આગાહી છે પરંતુ તેની વચ્ચે પણ બહાર નીકળી અને મતદાન કરજો અને દેશમાં ઈમાનદાર અને વિકાસ કરે તેવી વિકાસશીલ સરકાર ચૂંટજો

(12:48 am IST)