ગુજરાત
News of Wednesday, 24th April 2019

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં મતદાનનો 2014નો રેકોર્ડ તૂટ્યો 63,71 ટકા મતદાન

છેલ્લે 1967માં 63,77 ટકા અને વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં 63,66 ટકા મતદાન થયું હતું

અમદાવાદ લોકસભા ચૂંટણી માટે આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક મતદાન થયું છે સૌવધીક મતદાનનો વર્ષ 2014નો રેકોર્ડ તૂટ્યો છે આજે ગુજરાતમાં લોકસભા ચૂટણીંમાં 63,71 ટકા મતદાન થયું છે જયારે વર્ષ 2014માં 63,66 ટકા મતદાન થયું હતું અત્યાર સુધીમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક મતદાન 1967માં 64,77 ટકા થયું હતું જયારે આજે થયેલ મતદાનના આંકડો 63,71 ટકાએ પહોંચ્યો છે

 

(11:14 pm IST)