ગુજરાત
News of Tuesday, 24th April 2018

કાલે સુરતમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનું થશે ભવ્ય સ્વાગત:આવકારવા શોભાયાત્રા

સુરત ખાતે આવતીકાલે સવારે કુંભારિયા વિલેજમાં આવેલ નેચર વેલી થી સાઘ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને આવકારવા શોભાયાત્રાનું ભવ્ય આયોજન થયું છે. ૨૦૦૮ના મહારાષ્ટ્રના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી સાઘ્વી પ્રજ્ઞાજીઍ ૨૪ દિવસ સુધી પોલીસનો મહાભયંકર ત્રાસ સહન કર્યો હતો. ગુજરાતમાં તેઓનો ત્રણ દિવસનો કાર્યક્રમ  બારડોલીથી શરૂ થયો છે.

(10:03 pm IST)