ગુજરાત
News of Monday, 23rd April 2018

બીટકોઇન પ્રકરણ અમરેલીના પીઆઇ અનંત પટેલ સસ્પેન્ડ

રાજકોટઃ કરોડો રૂપિયાના બીટકોઇન પ્રકરણમાં પી.આઇ અનંત પટેલને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ડીજીપી શિવાનંદ ઝાએ પીઆઇ અનંત પટેલને સસ્પેન્ડ કર્યા છે. અને તેની સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.

(8:27 pm IST)