News of Thursday, 23rd January 2020
અમદાવાદ: કેન્ટીનમાં પગથી બટાકા ગુંદતા હોવાના મામલે ડે.સીએમ નીતિન પટેલે પાણીપુરી વાળાનું આપ્યું ઉદાહરણ
હજારો લોકો માટે પુરીનો લોટ આમ જ બંધાતો હોવાનો હાસ્યાસ્પદ જવાબ આપ્યો હતો
અમદાવાદ : અમદાવાદની સોલા હોસ્પિટલની મેસમાં પગથી બટાકા ગુંદતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ આ અંગે ડે.સીએમ નિતીન પટેલ હાસ્યાસ્પદ જવાબ આપ્યો હતો. જેમાં તેઓએ પાણીપુરીવાળાનું ઉદાહરણ આપ્યું હતું જેમાં હજારો લોકો માટે પુરીનો લોટ આમ જ બંધાતો હોવાનો હાસ્યાસ્પદ જવાબ આપ્યો હતો
(1:06 am IST)