ગુજરાત
News of Saturday, 23rd October 2021

રાજ્યના 40 મામલતદાર સંવર્ગ વર્ગ-2ના અધિકારીઓની બદલીના હુકમો

દેવભૂમિ દ્વારકાના હરિભાઈ કે,પરમારને માંગરોળ .કુતિયાણાના સંદીપકુમાર એ.જાદવને પોરબંદર .કોડીનારના સંજયકુમાર જે, અસવારને રાણાવાવ, રાનપુરના જયનીલ એ, દેસાઈને દહેગામ મુકાયા :મેંદરડાનાં સુશ્રી ફાતેમા જે, માંકડાની હળવદ,સુત્રાપાડાનાં રાજુ હુણની મહીસાગર,પોરબંદરના સુશ્રી નેહા વી.સોજીત્રાની મેંદરડા બદલી

રાજ્યના 40 મામલતદાર સંવર્ગ વર્ગ-2 ના અધિકારીઓની બદલીના હુકમો થયા છે જેમાં દેવભૂમિ દ્વારકાના હરિભાઈ કે,પરમારને માંગરોળ .કુતિયાણાના સંદીપકુમાર એ.જાદવને પોરબંદર .કોડીનારના સંજયકુમાર જે, અસવારને રાણાવાવ, રાનપુરના જયનીલ એ, દેસાઈને દહેગામ મુકાયા છે જયારે મેંદરડાનાં સુશ્રી ફાતેમા જે, માંકડાની હળવદ,સુત્રાપાડાનાં રાજુ હુણની મહીસાગર,પોરબંદરના સુશ્રી નેહા વી.સોજીત્રાની મેંદરડા બદલીથઇ છે

રાજ્યના 40 મામલતદાર સંવર્ગ વર્ગ-2ના અધિકારીઓની બદલીના હુકમો થયા છે જેની યાદી આ મુજબ છે

 

(10:54 pm IST)