ગુજરાત
News of Tuesday, 23rd October 2018

સુરતમાં સગીરાનું અપહરણ કરી જાતીય અત્યાચાર ગુજારનાર નરાધમ પોલીસના સકંજામાં

સુરત:માં એક સગીગ વિદ્યાર્થીનીનીનું અપહરણ થયાની ઘટના બની હતી. આ વિદ્યાર્થીની સુરતના મગોબમાં 302 નં.શાળામાં ધોરણ-8માં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીનીનું સુરતથી અપહરણ કરીને ઓલપાડ ખાતે લઇ જવામાં આવી હતી. સમગ્ર મામલે ઓલપાડ પોલીસે 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે. જોકે, આ મામલામાં આરોપીઓએ સામે સામાન્ય કલમ લગાડીને તેમને જામીન મળી ગયા છે. આ કેસમાં અજાણ્યા શખ્સો દ્વારા વિદ્યાર્થિનીનું અપહરણ કર્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:04 pm IST)