ગુજરાત
News of Tuesday, 23rd October 2018

સ્ટેટ જીએસટીનો સપાટો :1000 કરોડનું બિલિંગ કૌભાંડ મામલે 6 આરોપીઓની કરાઈ ધરપકડ

અમદાવાદ :ગુજરાત સ્ટેટ જીએસટી દ્વારા રાઇસબ્રાન ઓઇલના કરોડોના કૌભાંડમાં 6 આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે. ગોડલ, ઊંઝા અને અને ડીસાના ઓઇલના વેપારીઓ દ્વારા 1000 કરોડનું બિંલિંગ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું મનાય છે

 આ ઉપરાંત 58 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ગેરકાયદેસર દર્શાવીને વેપારીઓએ કરોડોનો નફો મેળવ્યો હતો.

(11:43 pm IST)