News of Friday, 23rd September 2022
સુરતની જાણીતી હોટલ મુનલાઈટ પર સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટક્યુ : ૪૫ લાખથી વધુનો મુદ્દામાલ સહિત ૨૧ ઝડપાયા
આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં એસ.પી. નિર્લિપ્ત રાય ટીમના ડીવાયએસપી કે.ટી. કામરીયા સ્ટાફને મોટી સફળતા
રાજકોટ : સુરતની જાણીતી હોટલ મુનલાઈટમાં ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી હોટલ મેનેજર અભિષેક ઠક્કર સહિત ૨૧ ઝડપાયા : ૮ને વોન્ટેડ જાહેર કરાયા : ૨૮ મોબાઈલ સહિત કુલ ૪૫ લાખથી વધુ રકમનો મુદ્દામાલ ઝડપાયો : મુખ્ય પોલીસ વડા આશિષ ભાટીયા અને એસપી નિર્લિપ્ત રાયની રાહબરીમાં ડીવાયએસપી એ.ટી.કામરીયા સ્ટાફને મોટી સફળતા
(3:52 pm IST)