ગુજરાત
News of Monday, 23rd September 2019

પંચમહાલમાં સબ સ્ટેશનના કર્મચારીઓ ઊંઘતા ઝડપાયા :ફોન પર જવાબ નહિ મળતા સ્થાનિકો કચેરીએ પહોંચતા ભાંડો ફૂટ્યો

વીજળી ગુલ થતા ફરિયાદ માટે સ્થાનિકોએ ફોન કરતા કર્મચારીઓએ નિંદ્રાધીન

 

પંચમહાલના સબ સ્ટેશનના ઉંઘતા કર્મચારીઓનો વિડિઓ વાયરલ થયો છે વિડીઓમાં જોઈ શકાય છે કે કર્મચારીઓ ચાલુ ફરજે પણ આરામથી ઊંઘી રહ્યાં હતા. કોઈના જરા પણ ડર વગર કર્મચારીઓ નિંદ્રાધીન હતા. બીજી તરફ સ્થાનિકો વીજળી મળતાં પરેશાન થઈ રહ્યા હતા. બહાર ત્યારે આવ્યો કે જ્યારે વીજળી ગુલ થતા ફરિયાદ માટે સ્થાનિકોએ ફોન કરતા કર્મચારીઓએ ફોન ઉપાડ્યો. ફોન પર જવાબ મળતાં અંતે સ્થાનિકો સબ સ્ટેશન પર પહોંચ્યા હતા. અને ઊંઘતા કર્મચારીનો ઉતાર્યો હતો

 

(11:55 pm IST)