ગુજરાત
News of Monday, 23rd September 2019

પાટણ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી : સરસ્વતી સિદ્ધપુર ચાણસ્મા સમી પંથકમાં વરસાદી ઝાપટા

પવનના સુસવાટા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક

પાટણ જિલ્લામાં ફરીથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં શનિવારે પાટણ સરસ્વતી સિદ્ધપુર ચાણસ્મા સમી પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યાં હતા.પવનના સુસવાટા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી.

(11:46 pm IST)