ગુજરાત
News of Monday, 23rd September 2019

છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં 4 ઈંચ, ક્વાંટમાં 3 ઈંચ, છોટાઉદેપુરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો

દાહેદમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો

છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં 4 ઈંચ, ક્વાંટમાં 3 ઈંચ, છોટાઉદેપુરમાં દોઢ ઈંચ અને પાવી જેતપુરમાં 1 ઈંચ પડ્યો હતો. દાહેદમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં 2 ઈંચ જ્યારે ધાનેરામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો.

 

(11:47 pm IST)