ગુજરાત
News of Sunday, 23rd September 2018

ભિલોડામાં ભારે વરસાદથી અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર ભેખડો ધસી પડી:વાહન ચાલકોને મુશ્કેલી

1અરવ્લલીના ભિલોડામાં ભારે વરસાદના કારણે ડુંગર પરથી ભેખડો નીચે ઘસી આવી છે. નેશનલ હાઈવે પર ભેખડ નીચે પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ ભેખડો  અમદાવાદ - ઉદેપુર હાઈવે પર ઘસી પડી છે. રાત્રી દરમ્યાન ભેખડો પડતા વાહન ચાલકોનું જોખમ વધી ગયું છે

(9:38 pm IST)