ગુજરાત
News of Tuesday, 23rd July 2019

હથીયારધારી પોલીસ ફોર્સના ૧૦પ પીએસઆઇને પીઆઇ તરીકે બઢતી

જીતેન્દ્ર બોરીયા રાજકોટ મુકાયા, જગદીશ ગોહેલ જામનગર, રાજેન્દ્રસિંહ પુનીયા ગોંડલ, મયુર કોટડીયાનેજુનાગઢમાં પોસ્ટીંગ અપાયું : દેવેન્દ્ર પાંડેને બઢતી આપી વડાપ્રધાનના પ્રોટેકશન ફોર્સમાં (એસપીજી) દિલ્હીમાં યથાવત રખાયા

(12:05 pm IST)