News of Monday, 23rd July 2018
મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ડમ્પીંગ વિરોધમાં અનેક સંસ્થાના આગેવાનોના પ્રતીક ઉપવાસ
મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ડમ્પીંગ વિરોધમાં અનેક સંસ્થાના આગેવાનોના પ્રતીક ઉપવાસ બેઠા હતા બાલાસિનોરના જમિયતપુરાના લાટ પાસે છેલ્લા બે વર્ષથી ડમ્પિંગ સાઈટ બનાવવા મેસર્સ મોર્ય કંપનીના વિરોધમાં અનેક સંસ્થાઓ જોડાઈ હતી અને આગેવાનોએ પ્રતીક ઉપવસ કર્યા હતા જેમાં ગુજરાત ઠાકોર સેના માનવ સેવા ટ્રસ્ટ અને આસપાસના ગામજનો પ્રતીક ઉપવાસમાં જોડયા હતા
(10:59 pm IST)