News of Monday, 23rd July 2018
અમદાવાદમાં ડમ્પરે સ્વચ્છતા અભિયાનના લીરા ઉડાવ્યા ;અખબારનગરમાં કચરો રસ્તામાં ઠાલવી ડમ્પરચાલક ફરાર
અમદાવાદ ;અમદાવાદમાં સ્વચ્છતા અભિયાનના લિરા ઉડી ગયા છે શહેરના અખબારનગર પાસેના નિર્ણયનગર ગરનાળા પાસે એક એએમસીના ડમ્પર ચાલકની બેદરકારીને કારણે ડમ્પરમા ભરેલો કચરો રસ્તાપર ફેલાતો હતો. તે કોઇ અગમ્ય કારણસર ડમ્પરનો તમામ કચરો મુખ્ય માર્ગ પર ઠાલવીને ફરાર થઇ ગયો હતો
(10:39 pm IST)