ગુજરાત
News of Monday, 23rd July 2018

દાહોદ -અમદાવાદ એસટી બસનો ડ્રાઈવર 'નશા'માં ભાન ભુલ્યો ?:બસને અમદાવાદને બદલે ડાકોર પહોંચાડી દીધી

ડાકોર બસસ્ટેન્ડના મેનેજરે ડ્રાઈવર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

ખેડાઃ દાહોદ અમદાવાદની એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો છે એવી વિગત બહાર આવી છે કે  નશાની હાલતમાં ભાન ભૂલેલા બસના ડ્રાઈવરે બસને અમદાવાદ લઈ જવાને બદલે ડાકોર પહોંચાડી દીધી હતી જેના પગલે બસના મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો જોકે  બાદમાં ડાકોર બસસ્ટેન્ડના મેનેજરે ડ્રાઈવર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

(11:31 am IST)