ગુજરાત
News of Monday, 23rd July 2018

અમદાવાદની સરકારી શાળા બની દેશની પ્રથમ 'Google School'

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા દેશની સૌપ્રથમ ગૂગલ સ્કૂલ બનવાનું માન મળ્યું છે  જ્યાં પરીક્ષા, પ્રોજેક્ટ અને હોમવર્ક બધું જ ઓનલાઇન છે. આ વર્ગમાં 30 લેપટોપ, 1 ટચસ્ક્રીન પ્રોજેક્ટર, વાઈફાઈ, ઈયરફોન, વેબ કેમેરા ઉપલબ્ધ છે. શાળાનું પોતાનું cpschool.org ના નામનું ડોમેઈન છે. દરેક વિદ્યાર્થીના નામનું ઈમેલ એકાઉન્ટ છે.

(5:07 pm IST)