ગુજરાત
News of Saturday, 23rd May 2020

અમદાવાદમાં એક સાથે 8 પોલીસ કર્મીને કોરોના પોઝેટીવ

કંટ્રોલ રૂમના પોલીસકર્મીઓ ને કોરોના પોઝિટિવ આવતા પોલીસ કમિશનર કચેરીમાં ફફડાટ

અમદાવાદમાં એક સાથે 8 પોલીસ કર્મીને કોરોના પોઝેટીવ આવતા તંત્ર સાબદું બ્ન્યુઝ હતું જોકે આ કોરોના ક્યાય બીજે નહી પરંતુ શહેર પોલીસ કમિશનર કચેરીમાનાં કંટ્રોલ રૂમના પોલીસ કર્મીઓને આવતા ફફડાટ ફેલાય ગયો છે એક જ શિફ્ટમાં ફરજ બજાવતા હતા આ પોલીસકર્મીઓ શહેર પોલીસ કમિશનર કચેરીમાં ફફડાટ કંટ્રોલ રૂમના પોલીસકર્મીઓ ને કોરોના પોઝિટિવ કુલ 8 લોકો ને કોરોના પોઝિટિવ.એક જ શિફ્ટમાં ફરજ બજાવતા હતા આ પોલીસકર્મીઓ.ની સારવાર અર્થે તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ રહી છે

(1:02 pm IST)