ગુજરાત
News of Sunday, 23rd February 2020

ટ્રમ્પના આગમનના એક કલાક પહેલા અમદાવાદ પહોંચશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

અમદાવાદ : અમેરિકાના રહ્સ્ત્રપતી ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે બે દિવસની ભારતની મુલાકાતે આવી રહ્યાં છે,ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાથી સીધા અમદાવાદ પહોંચશે,અને અહીં લગભગ ત્રણ કલાકનો સમય વિતાવશે,ડોનાલ્ડ ટ્રમ્પના આગમનની એક કલાક પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ પહોંચશે.

(5:33 pm IST)