News of Tuesday, 22nd November 2022
બૂકીઓમાં ભાજપ હોટફેવરીટ યથાવતઃ ગુજરાતમાં ૧૩૭ થી ૧૩૯ બેઠક સટ્ટાખોરો ‘‘કમળ'' ને આપે છેઃ કોંગ્રેસને ર૬ થી ર૮: આપ સીંગલ ડીજીટમાં આવી ગયું માત્ર ૬ થી ૭ બેઠકો મળશેઃ ગુરૂવારથી ઉમેદવારો માટે સટ્ટો
ગુજરાત વિધાનસભાની ૧૮ર બેઠકની ચૂંટણીમાં બૂકીઓમાં ભાજપ જબરૂ હોટફેવરીટ છેઃ ગયા વખતે ૯૯ બેઠકો હતી આ વખતે સટ્ટાખોરો ૧૩૭ થી ૧૩૯ બેઠકો આપી રહ્યા છેઃ ૭૦૦ કરોડનો સટ્ટો લાગ્યોઃ કોંગ્રેસની પ બેઠક વધી ર૬ થી ર૮ બેઠક મળશેઃ આપ સીંગલ ડીજીટમાં આવી ગયું : માત્ર ૬ થી ૭ બેઠકો બૂકીઓ આપે છ.ેઃ ગુરૂવારથી ઉમેદવારો માટે સટ્ટો જામશેઃ ભાવો ખૂલશે
(3:09 pm IST)