ગુજરાત
News of Friday, 22nd November 2019

વડોદરાના જુદા-જુદા બે વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી બે વાહનચોરોને ઝડપ્યા:બે ચોરાયેલ બાઈક ઝડપાઇ

વડોદરા:શહેરના જુદા જુદા બે વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે વાહનચોરને ઝડપી પાડી એક બાઇક અને એક સ્કૂટર કબજે કર્યા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,દસ દિવસ પહેલાં જ સુરતથી વડોદરા આવેલો રિક્ષા ડ્રાઇવર શાહરૃખ સકીલ શા (રહે. સૈયદપુરા, પંપીંગ સ્ટેશન પાસે, સુરત) પાણીગેટમાંથી ચોરાયેલા બાઇક લઇ જૂની રિક્ષાનો સોદો કરવા માટે નીકળતાં તેની ધરપકડ કરાઇ હતી.

(5:34 pm IST)