ગુજરાત
News of Friday, 22nd October 2021

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત પરિવહન સેવા વર્ગ ૧ (જુનિયર સ્કેલ)ના પગાર ધોરણની જગ્યા પર પંચાયત વિભાગ તેમજ મહેસુલ વિભાગમાં હંગામી ધોરણે અધિકારીઓ ની નિમણૂંક કરાઈ

કુલ ૮અધિકારીઓને પંચાયત હસ્તક તેમજ ૪૦ અધિકારીઓને મહેસુલ ખાતા હસ્તક મુકાયા

ગાંધીનગર : મહેસૂલ વિભાગ હસ્તકની ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧ (નાયબ કલેકટર કે, તેની સમકક્ષના તે સંવર્ગના અન્ય અધિકારીઓ તથા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રાસ વિકાસ વિભાગના ગુજરાત વિકાસ સેવા, વર્ગ-૧(નાયબ જિલ્લા વિકાસ અષિકારીઓ કે, તેની સમકક્ષના તે સંવર્ગના અન્ય અધિકારીઓ)ને અંતર્ગત કરીને ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ની રચના કરવામાં આવી છે, જેના ભરતી નિયમો આ વિભાગના વંચાણમાં લીધેલ ક્રમ (૧) પરના તા.૩૦/૧૦/૧૯૭૪ના જાહેરનામાથી ઘડવામાં આવેલ છે, જે  તા.૦૭/૧૧/૧૯૭૪ થી અમલમાં આવેલ છે.

ર. આ ભરતી નિયમો અનુસાર ગુજરાત વહોવટી સેવા, વર્ગ-૧ સંવર્ગ સામાન્ય વહીવટ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ આવે છે. વધુમાં આ વિભાગના વંચાણમાં લીધેલ ક્રમ (૩) પરના તા.૧૮/૦૬/૨૦૦૪ના ઠરાવથી ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ સંવર્ગની કાર્ય-વ્યવસ્થા નિચત ફરવામાં આવેલ છે, જે સુજબ સામાન્ય વહીવટ વિભાગ ક્વારા ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ (જુનિયર સ્કેલ)માં સીધી ભરતી, બહતી કે પ્રતિનિયુક્તિથી નિમણૂકો કરવામાં આવે ત્યારબાદ જરૃરિયાત અને ઉપલબ્ધ જગ્યાઓના પરિપ્રેક્ષમાં મહેસૂલ વિભાગ તથા પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને  અધિકારીઓની ફાળવણીના હુકમો (સામાન્ય વહીવટ વિભાગ દ્વારા) કરવાના રહે છે.

૩. ઉક્ત નિર્ધારિત કાર્ય-વ્યવસ્થા મુજબ ગુજરાત જાહેર સેવા આયોગ ક્વારા જાહેરાત

ક્રમાંક:૪૦/ર૦૧૮-૧૯ અન્વયે આ વિભાગની તા.ર૫/૧૧/ર૦૧૯ અને તા.૨ર૭/૦ર/ર૦ર૨૦ની અધિસૂચના અન્વચે ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ (જૂનિયર સ્કેલ)ની જગ્યા પર અજમાયશી પોરણે તદ્દન  હંગામી અને કામચલાઉ નિમણૂંક પામેલ વર્ષ ૨૦૧૯ બેચના ૪૮ અધિકારીઓની સેવાઓ મહેસૂલ વિભાગ હસ્તક તથા પંચાયત; ગ્રામ ગૃહ નિર્માણ અને વિકાસ વિભાગ હસ્તક ફાળવણીની બાબત વિચારણા હેઠળ .હતી. જે અન્વયે પુખ્ત વિચારણાના અંતે નીચે સુજબના હુકમો કરવામાં આવે છે

(૧) મહેસૂલ વિભાગ તથા પંચાયત, ગ્રામ ગૃહ નિર્સાણ અને ગ્રાસ વિકાસ વિભાગની ખાલી જગ્યાઓને ધ્યાને લેતાં, હાલ પરિશિષણ-૧ સુજબના ૦૮ અપ્રિકારીઓને પંચાયત, ગ્રામ'ગૃહ નિર્માણ અને ગ્રાસ  વિકાસ વિભાગ હસ્તક અને પરિશિષ-૨ મુજબના ૪૦ અધ્રિકારીઓને મહેસૂલ વિભાગ હસ્તક ફાળવવામાં આવે છે.

(9:26 pm IST)