ગુજરાત
News of Tuesday, 22nd September 2020

હાર્દિક પટેલે ગુજરાત બહાર જવાની મંજુરી માંગતી અરજી કોર્ટમાં કરીઃ રાજય સરકારે અરજીનો વિરોધ કર્યો

હાર્દિક પટેલે કોર્ટમાં અરજી કરી રાજય બહાર જવાની પરવાનગી માંગીઃ રાજય સરકારે કહ્યું હાર્દિક સામે ગંભીર ગુન્હો છે. તેને ગુજરાત બહાર નહી જવાની શરતેજ જામીન અપાયા છે.

(6:34 pm IST)