ગુજરાત
News of Saturday, 22nd September 2018

પાટણના ધારાસભ્ય કિરીટભાઇ પટેલના પિતાશ્રીનું અવસાન

પાટણઃ પાટણના ધારાસભ્ય કિરીટભાઇ પટેલના પિતાશ્રી ડો.ચિમનભાઇ વિઠ્ઠલભાઇ પટેલનું તા.૧૯ને બુધવારે અવસાન થયેલ છે. તે પાલનપુર આર.આર.મહેતાના કોલેજ ઓફ સાયન્સના ડો. કે.સી.પટેલ, ઉતર ગુજરાત યુનિ.ના સંસ્કૃત વિભાગના ડો.દિલીભાઇ પટેલના પિતાશ્રીનું બેસણું તા. ર૩ને રવિવારે સવારે ૮.૩૦ થી બપોરના ૧.૦૦ સુધી ન્યુ સંતોકબા હોલ, સ્ટેશન રોડ પાટણ ખાતે તથા તા.૩૦ને રવિવારે તેમના મૂળ વતન ઉમરેચા, તા.સતલાસણા ખાતે સવારે ૧૦.૦૦ થી બપોરના ૧.૦૦ સુધી રાખેલ છે. સદગતની શ્રધ્ધાંજલી સભા તા.ર૭ને ગુરૃવારે પાલનપુરના ડીસા હાઇવે ઉપર નિસર્ગ હોન્ડા શોરૃમ પાસે આવેલ આશીષ સોસાયટી કોમન પ્લોટ ખાતે રાખેલ છે.

(5:07 pm IST)