ગુજરાત
News of Wednesday, 22nd August 2018

રાજ્યમાં પશુપાલકોને મોટો ફટકો:સહકારી દૂધ મંડળીઓ દૂધનો ઓછો ભાવ આપશે

અમદાવાદ :ગુજરાતમાં મોટાભાગની સહકારી દૂધ ડેરીઓએ પશુપાલકોને દૂધના ભાવો ઓછા આપવાની જાહેરાત કરી છે. અગાઉ જે ભાવ આપવામાં આવતો હતો, તેમાં 20થી 60 સુધીનો ઘટાડો કર્યો છે. તેનો સીધો લાભ છૂટક દૂધ ખરીદનાર ગ્રાહકને આપવામાં આવ્યો નથી. મંદીનો સામનો કરી રહેલી સાબર ડેરીએ ખરીદીના દૂધનો ભાવ અગાઉ 660 હતો, તેમાં 40 ઘટાડો કરી હવે .620ના ભાવે પશુ પાલકો પાસેથી દૂધ ખરીદ કરશે.

(8:55 pm IST)