ગુજરાત
News of Sunday, 21st July 2019

ડીસાના લક્ષ્મીપુરામાં વાવઝોડા સાથે વરસાદ :કોલ્ડ સ્ટોરેજનો શેડ 200 ફૂટ દૂર ફંગોળાયો

ડીસા: ડીસા પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો જેમાં કોલ્ડ સ્ટોરેજનો સેડ 200 ફૂટ દૂર ફંગોળાયો હતો

 આ અંગેની વિગત મુજબ બનાસકાંઠાના ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે ભારે પવન સાથે આવેલા વાવાઝોડાના કારણે કોલ્ડ સ્ટોરેજ માં મોટું નુકસાન થયું છે જેમાં કોલ્ડ સ્ટોરેજ નો સેડ 200 ફૂટ દૂર ઉડી જાતા સ્ટોરેજ માલિકને લાખ્ખો નું નુકસાન થયું છે.

(12:32 am IST)