ગુજરાત
News of Sunday, 22nd July 2018

સોમવારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ : સરસપુરમાં સવારે વિરોધ-પ્રદર્શન -સુત્રોચાર કાર્યક્રમ

અમદાવાદ :સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરાયું છે  નોકર મંડળ દ્વારા અપાયલ હડતાલનું એલાનમાં  સમગ્ર અમદાવાદ તમામ સફાઈ કર્મચારીઓ જોડાશે

  સોમવારે સવારે વિરોધ પ્રદર્શન સૂત્રોચાર  પોટલીયા ચાર રસ્તા સરસપુર ખાતે સવારે 7:30 થી 10 વાગ્યા સુધી રાખેલ છે વધુ માહિતી માટે જયંતીભાઈ મકવાણા (મો.9328051621) નો સંપર્ક સાધી શકાય છે 

 

(10:40 pm IST)