ગુજરાત
News of Tuesday, 22nd May 2018

ધોળકામાં દલિત યુવકે પોતાના નામ પાછળ ''સિંહ ''લગાડતા ટોળાની મારપીટ :પોલીસ દોડી :ટોળાને વિખેર્યું

 

ધોળકામાં એક દલિત યુવક સાથે ટોળાએ મારપીટ કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટોળાને વિખેર્યું હતું.

   જાણવા મળતી વિગત મુજબ દલિત યુવકે પોતાના નામ પાછળ 'સિંહ' લગાવ્યુ હતું જેને કારણે તેને માર મારવામાં આવ્યો હતો. ઘટનાને લઇને ફરી એકવાર દલિતોની સુરક્ષા અને રાજ્યમાં કેટલા અંશે સમાનતા રહેલી છે તે પર પ્રશ્નો ઉપસ્થિત થવા માંડ્યા છે.

(11:22 pm IST)