ગુજરાત
News of Thursday, 22nd February 2018

ઉનાળાના પ્રારંભ પૂર્વે જળસંકટના ડોકિયાં :હાલોલના વેજલપુર પંથકમાં પાણીની ભારે સમસ્યા

રાજ્યમાં ઉનાળાના પ્રારંભ પહેલા જ જળસંકટના ડોકિયાં થવા લાગ્યા છે લોકોને પાણી માટે હાડમારી સહન કરવાનો વારો આવી રહયો છે ત્યારે પંચમહાલ જીલ્લાના હાલોલ પાસે આવેલા વેજલપુર ગામ અને આસપાસના વિસ્તારમાં પાણીની ભારે સમસ્યા સર્જાઈ રહી છે. જેમાં ખાસ કરીને વેજલપુર પાસે આવેલા જોરિયા કુવા ગામમાં છેલ્લા પાંચ વર્ષથી પાણીની રોજીંદી સમસ્યાઓથી ગ્રામજનો પરેશાન થઇ રહ્યા છે.

(11:12 pm IST)