ગુજરાત
News of Friday, 22nd January 2021

વલસાડ જિલ્લામાં બદલીનો દૌર :ત્રણ પીએસઆઈઓની બદલી

વલસાડ જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ. બી. વનારની વલસાડ ડીવાયએસપીના રીડર તરીકે પેરોલ ફ્લોના પીએસઆઈ બી.એચ.રાઠોડની ભીલાડ ખાતે બદલી કરાઈ છે જ્યારે ડીવાયએસપી રીડરમાં ફરજ બજાવતા કિરણ પાટીલની એલઆઈબી શાખામાં બદલી કરાઈ છે 

(9:42 pm IST)