News of Wednesday, 21st November 2018
અલ્પેશ કથિરિયા જામીન મુક્ત થતા પરિવારમાં દિવાળી ઉજવાઈ :પાસ કાર્યકરોએ ફટાકડા ફોડ્યા
સુરત :પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા જામીન મુક્ત થતા અલ્પેશના ઘરે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથીરિયાને હાઇકોર્ટે જામીન આપતા જશ્નનો માહોલ છવાયો છ
અલ્પેશ જેલમાં હતો ત્યારે પરિવારે દિવાળી ઉજવી ન હતી ત્યારે આજે અમદાવાદ રાજદ્રોહ કેસમાં જામીન મળતા પરિવારજનો સહિત પાટીદારોએ ફટાકડા ફોડી દિવાળી ઉજવી હતી. મોટી સંખ્યામાંમા પાટીદારો અલ્પેશ કથીરિયાના ઘરે ઉમટી પડ્યા હતા.
(8:50 pm IST)