News of Monday, 21st October 2019
ઉઝબેકિસ્તાનના પ્રવાસના ત્રીજા દિવસે વિજયભાઇ રૂપાણી સમરકંદથી બુખારા બુલેટ ટ્રેન દ્વારા પહોંચ્યા
ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી શનિવારથી પ્રતિનિધિ મંડળ સાથે ઉઝબેકિસ્તાનના પ્રવાસે છે. દરરોજ તેઓશ્રીની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આજે પ્રવાસના ત્રીજા દિવસે ઉઝબેકિસ્તાનના સમરકંદથી બુખારા બુલેટ ટ્રેન દ્વારા પહોંચ્યા હતાં જે તસ્વીરમાં નજરે પડે છે.
(4:14 pm IST)