ગુજરાત
News of Monday, 21st October 2019

અમરાઈવાડીમાં પાવતી પર વોટિંગ નહિ કરવાનો આક્ષેપ : કોંગ્રેસના કાર્યકરોની ધમાલ : પાંચ યુવકની અટકાયત

ઝોન-પાંચ ડીસીપી સમક્ષ મતદાન મથકે બોલાચાલીના દ્રશ્યો જોવાયા

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મતદાન સમયે બોલાચાલી થઈ હતી.પાવતી પર વોટિંગ નહી કરવાનો આક્ષેપ થયો હતો.અને કોંગ્રેસ કાર્યકરોએ મતદાન મથક પર ધમાલ કરી હતી.

ભાજપ અને સરકારના સ્થાનિક નેતાઓ કોંગ્રેસ તરફી મતદાન નહી આપવા દેવાનો આક્ષેપ લગાવ્યો.ઝોન-પાંચ ડીસીપી સમક્ષ મતદાન મથકે બોલાચાલીના દ્રશ્યો જોવા મળયા હતા.જોકે પરિસ્થિતિ વકરે નહી તે માટે ડીસીપી ઝોન-પાંચના યુવકની પોલીસે અટકાયત કરી છે.

(1:44 pm IST)