ગુજરાત
News of Sunday, 21st October 2018

લોકસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર નેક્સ્ટ જનરેશન M-3 EVM નો ઉપયોગ કરાશે

અમદાવાદ :ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર નેક્સ્ટ જનરેશન M-EVM નો ઉપયોગ કરાશે. આ નિર્ણય ચૂંટણીપંચ દ્વારા લેવામાં આવ્યો છે. જેને લઇને રુપિયા 5,626 કરોડના ખર્ચે નવા 40 લાખ VVPAT યુનિટનું ઉત્પાદન કરાશે. જેનાથી મતદાનને વધુને વધુ વિશ્વસનીય, સુરક્ષિત અને પારદર્શક બનાવી શકાશે.

(8:44 pm IST)