ગુજરાત
News of Sunday, 21st October 2018

ખેલો ગુજરાત :રાજ્યની હજારો શાળામાં રમતનું મેદાન જ નથી

અમદાવાદ :ગુજરાતમાં એકતરફ સરકાર કરોડો ખર્ચીને 'રમશે ગુજરાત'નું આયોજન કરે છે અને બીજી તરફ રાજ્યમાં હજારો શાળામાં રમતના મેદાન જ નથી. રાજ્યમાં 14,562 શાળાઓમાં એક જ વર્ગમાં એકથી વધારે વર્ગના બાળકો ભણે છે. 6311 શાળા તો એવી છે જેમાં કમ્પાઉન્ડ વોલ પણ નથી. ખાસ કરીને દાહોદ,બનાસકાંઠા,પંચમહાલ જેવા આદિવાસી,પછાત જિલ્લાઓમાં માધ્યમિક શાળાઓ મેદાન જ નથી.

(8:33 pm IST)