ગુજરાત
News of Sunday, 21st October 2018

વાપી GIDCમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ ભભૂકી :મેજર કોલ જાહેર

વાપી જીઆઈડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં આગની ઘટનાને લઈને ફાયર વિભાગ દોડતું થઈ ગયું છે. અને મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો હતો. કંપનીમાં કેમિકલ ટેન્કરમાં લાગેલી આગ આખી કંપનીમાં આગ પ્રસરી ગઈ છે. જ્યારે આસપાસમાં પણ કેમિકલ કંપનીઓ હોવાના કારણે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

(7:55 pm IST)