News of Tuesday, 21st August 2018
નવસારી જિલ્લામાં વરસાદથી અંબિકા નદીની જળસપાટી વધીને 17,45 ફૂટે પહોંચી
નવસારી જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે જિલ્લામાં અંબિકાના જળસ્તરમાં વધારો થયો છે. અંબિકા નદીનુ જળસ્તર વધીને 17.45 ફૂટે પહોંચ્યુ છે. નદીનું જળસ્તર વધતા કલેક્ટરે તંત્રને સાબદુ કરી જરૂરી પગલા લેવા સૂચના આપી છે. ભારે વરસાદને પગલે ચીખલીના ખાંભડા ગામે કાચુ મકાન ધરાશાયી થયું છે.
(11:26 pm IST)