ગુજરાત
News of Tuesday, 21st August 2018

બાળકો ઉપાડી જવાની શંકામાં મહિલાને મોતને ઘાટ ઉતારનાર આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા

અમદાવાદના જૂના વાડજ સર્કલ પાસે બાળકો ઉપાડી જવાની શંકાથી ટોળાએ રીક્ષામાં જતી મહિલાઓને ઢોરમાર માર્યો હતો, જેમાં પોલીસે આરોપી હસમુખ સોલંકીની ધરપકડ કરી હતીઃ આ આરોપીએ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરતા સરકાર પક્ષની દલીલ અને પુરાવાના આધારે કોર્ટે તેમના જામીન ફગાવી દીધા છે

(4:36 pm IST)