ગુજરાત
News of Friday, 20th July 2018

પાટણમાં ધીમીધારે વરસાદ :બફારાથી લોકોને રાહત

પાટણમાં પણ પણ મોડા મોડા મેઘરાજાએ એન્ટ્રી કરતા લોકોને બફારાથી રાહત મળી છે. ગતરાતથી પાટણમાં ધીમીધારે વરાસદ વરસ્યો છે. અને આજે પણ સવારે વરસાદ યથાવત છે. ઘણા સમય બાદ વરસાદ થતા લોકોએ વરસાદમાં ભીંજાવવાનો આનંદ માણ્યો.

(1:08 am IST)