ગુજરાત
News of Monday, 21st June 2021

સવારે બે કલાકમાં જ રાજ્યના 32 તાલુકામાં વરસાદ :લુણાવાડા અને વિરપુરમાં 1.5 ઇંચ

અન્ય 29 તાલુકામાં 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો

અમદાવાદ : ગુજરાતમાં આખરે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે રાજ્યનાં 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ લુણાવાડા અને વિરપુર તાલુકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય 39 તાલુકામાં 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે

(12:01 pm IST)