ગુજરાત
News of Tuesday, 21st May 2019

ગુજરાતમાં ૨૬માંથી ૨૬ બેઠકો મેળવીશું: જીતુભાઇ

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના વિપક્ષ પર પ્રહારઃ  પરીણામ પહેલા ચર્ચા કરી એજન્ડા તૈયાર કરાશેઃ એનડીએની બેઠક પર બોલ્યા વાઘાણીઃ ગુજરાતમાં ૨૬માંથી ૨૬ બેઠકો મેળવીશું:  વિપક્ષમાં ઘોર નિરાશા વ્યાપીઃ ફરી એકવાર ભાજપની સરકાર બની રહી છેઃ ખોટા પ્રચાર સામેની આ જીત છેઃ લોકોને મુરખ કહેવા કેટલા યોગ્ય ?: પરેશ ધાનાણીએ માફી માગવી જોઇએઃ પોતાની વિરૂધ્ધનું પરીણામ પચાવવાની તાકાત વિપક્ષમાં નથીઃ વિપક્ષ પાસે પીએમનો ચહેરો ન હતો

(12:45 pm IST)