ગુજરાત
News of Thursday, 21st March 2019

આણંદ નજીક જનતા ચોકડી પાસે હોટલની બહારથી બાઈકની ચોરી થતા અરેરાટી

આણંદ: નજીક આવેલી જનતા ચોકડી પાસેની એવરે હોટલની બહારની સાઈડેથી ગત ૪થી તારીખના રોજ સાંજના સુમારે પાર્ક કરેલું ખોડાભાઈ ભીખાભાઈ બારૈયાનું પેશન બાઈક નંબર જીજે-૨૩, બીકે-૭૦૬૧નું કોઈ શખ્સ ડુપ્લીકેટ ચાવીની મદદથી ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

 

(2:36 pm IST)